________________
[ ૯૩ ]
આદિ તીર્થોની યાત્રા કરી છોોદ્ધાર કાય કરાવી સધ દ્વારિકા નગરીમાં આવ્યા બાદ ત્યાં પાંડવાએ સવ રાજા વગેરેના વસ્ત્રાલ કારાદિથી સત્કાર કર્યાં હતા. ત્યાંથી સર્વે પાતપાતાના સ્થાને ચાલ્યા ગયા હતા.
યુદ્ધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ અને સહદેવ એ પાંચે પાંડવાએ શ્રી ધર્મોંઘાષ મુનિવરના ઉપદેશથી દીક્ષા સ્વીકારી અને એવા અભિગ્રહ કી કે શ્રી નેમિનાથ ભગવાનને વંદન કર્યાં ખાદ પાચ્છુ કરવુ. હસ્તિક‚ નામના નગરમાં આવતાં શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળતાં પાંચે પાંડવા સીધા શ્રી સિદ્ધાચલજી મહાતીથ પર જઈ અનશન કરી તકૃત કેવલી મની વીશ ક્રોડ મુનિઓની સાથે સિદ્ધિપદ પામ્યા હતા.
પાંચમા આરામાં પણ ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં અનેક મહાપુરુષાએ શ્રી સિદ્ધાચલજી માહિ તીર્થીના શાસનપ્રભાવક સ થે કાઢેલા છે. જેનુ વન આશ્ચર્યમાં મૂકી દે એવુ પ્રશ’સનીય-અનુમાનનીય છે. જુઓ—
(૯) તાર્કિક શિરામણી આચાય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મ॰ શ્રીના સ્રદુપદેશથી વિક્રમ સ`વત્ પ્રવૃત ક શ્રી વિક્રમાદિત્ય રાજાએ શ્રી શત્રુ'જય મહાતીર્થની યાત્રાના છરી પાળતા મહાસઘ કાઢયા હતા. તેમાં ૧૬૯ સુવર્ણના, ૫૦૦ હાથીદાંતના અને ૫૦૦ ચંદનના જિન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org