________________
[ હ૧] ખાતે શ્રી સમેતશિખરજી તીર્થ પર તેઓશ્રી મુક્તિપુરીમાં સીધાવ્યા હતા.
(૬) વશમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના શાસનમાં થયેલ અયોધ્યા નગરીને રાજા દશરથે શ્રી સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા નિમિત્તે મહાસંઘ કાયા હતા. શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી મહેસવ કરવાપૂર્વક કેટલાંક જિનમંદિર બંધાવ્યાં હતાં. ત્યાંથી સંઘ સાથે શ્રી રૈવતગિરિજી તીર્થમાં આવી યાત્રા કરવાપૂર્વક ત્યાં મહોત્સવ કર્યો હતે. દશરથ રાજાની રાણી કૈકેયીએ ત્યાં બરટ નામના શિખર પર પિતાના નામનું જિનમંદિર બંધાવી શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરી હતી. ત્યાંથી સંઘ પાછા વળતાં માર્ગમાં આવતી ટૂંક નામની નગરીમાં દશરથ રાજાની રાણી કૌશલ્યાએ શ્રી શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર, વલભીપુર નગરમાં સુપ્રભાસે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર, કપિલપુર નગરમાં દશરથ નદન શ્રી રામચંદ્રજીએ શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર અને વામન પુરમાં દશરથનંદન શ્રી લક્ષ્મણજીએ શ્રી આદિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું હતું. તેમ જ ભામંડલ આદિએ પણ માર્ગમાં આવતાં જુદા જુદા ગામમાં જિનમંદિર બંધાવ્યાં હતાં. ત્યારબાદ સંઘ સાથે દશરથ રાજાએ અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યો હતે.
(૭) શ્રી દશરથનંદન શ્રી રામચંદ્રજીએ પણ બન્યું લક્ષ્મણજી સહિત શ્રી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા નિમિત્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org