________________
[ ૮૮ ] એ સર્વ મૂત્તિએની અંજનવિધિ તથા પ્રતિષ્ઠાવિધિ મહત્સવપૂર્વક શ્રી નાભી ગણધર મહારાજાના વરદહસ્તે થઈ હતી.
ત્યારપછી શ્રી અબુદગિરિજી તીર્થ પર સંઘ સાથે આવી ત્યાં ત્રણે કાળની ગ્રેવીસીનાં મંદિર બંધાવી જિનમૂર્તિએ સ્થાપના કરી હતી.
શ્રી વૈભારગિરિ તીર્થ પર ભાવી ચરમ તીર્થકર શ્રી મહાવીરસવામી ભગવાનનું મંદિર બંધાવી તેમાં મૂર્તિ બિરાજમાન કરી હતી. ત્યાંથી શ્રી સમેતશિખરજી તીર્થ પર આવી વીશ તીર્થકર ભગવતેના વીશ જિનમંદિર બંધાવી. ત્યાં અષ્ટાક્ષિક મહત્સવ કર્યા પછી પિતાની વિનીતાનગરીમાં મહાઆડંબરપૂર્વક પ્રવેશ કર્યો હતે.
પ્રાંતે શ્રી ભરત મહારાજા આરિસાભવનમાં કેવલજ્ઞાન પામી મોક્ષમાં ગયા હતા. ત્યાર પછી થયેલ અનેક રાજામહારાજાઓએ તથા શેઠ--શ્રીમાતાએ પણ છરી પાળતા સંઘે કાઢવાપૂર્વક તીર્થયાત્રાએ કરેલી છે.
(૨) શ્રી ભરત મહારાજા મોક્ષમાં ગયા બાદ છ કોડ પૂર્વ વર્ષો પસાર થતાં તેમના વંશમાં થયેલ શ્રી દંડવીય રાજાએ પણ શ્રી ભરત મહારાજની જેમ મહાસંઘ કાઢી શ્રી સિદ્ધાચલજી આદિ તીર્થોની યાત્રા કરવાપૂર્વક શ્રી સિદ્ધગિરિજી તથા શ્રી રૈવતગિરિજી તીર્થને બીજો ઉદ્ધાર કરાવ્યું હતું. તેમ જ શ્રી અબુદગિરિ, વૈભારગિરિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org