________________
[]. ત્યારપછી ભીમે કુંડલીયે ઘેર જઈ ધમધનામાં વિશેષ ઉદ્યમશીલ બન્ય.
પાંચમા આરામાં પણ આત્મઉજજવલતાનાં અનન્ય પ્રતિકે સમાન એવા પવિત્ર તીર્થો,-તીર્થસ્થાનકે -જિનમંદિરે, જિનબિ આપણને અનાયાસે પ્રાપ્ત થયાં છે. આવી સર્વોત્તમ સામગ્રી સદભાગ્યે મળી છે.
જેમ ઉદયન મંત્રીધરે અને તેમના સુપુત્ર બાહડ મંત્રી શ્વરે તથા ભીમ કુંડલીયાએ તીર્થયાત્રા અને તીર્થભક્તિમાં કે સુંદર લાભ લીધે તેમ પ્રત્યેક વ્યક્તિએ તીર્થયાત્રામાં અને તીર્થભકિતમાં યથાશક્ય સુંદર લાભ લેતાં શીખવું જોઈએ. રિ૭] પૂર્વના વિશિષ્ટ તીર્થયાત્રા
સંઘેનું સ્મરણ – તીર્થયાત્રા કે સંઘયાત્રાની પ્રવૃત્તિ આજની નથી પણ અતિ પુરાણી અતિ પ્રાચીન તત્વ-તત તીર્થંકર પરમાત્માના તીર્થ સમયની છે.
પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે અને ચાલુ રહેશે.
(૧) આ અવસર્પિણી કાળમાં થયેલ સર્વથી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવંતના મુખથી તથાધિરાજ શ્રી, સિદ્ધગિરિજી મહાતીર્થનું માહાસ્ય સાંભળી, એમના જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org