________________
આ જોઈ એકદમ સેઠને શેઠી આઓ ક્રોધે ભરાયા એમના મુખ લાલ-પીળાં થઈ ગયા અને બોલવા લાગ્યા કે અમે ટેપમાં પાંચ હજાર, પચીશ હજાર લખાવ્યા છતાં અમારા નામો કરતાં પણ આ પાંચ ક્રમ આપનારનું નામ પહેલું?
સમય બુદ્ધિશાળી એવા બાહડમંત્રીએ શાન્તિપૂર્વક કહ્યું કે-ભાગ્યશાતિઓ ! ભીમા કંડલીયાનું નામ સૌથી પહેલું લખી દેવામાં આવ્યું છે, તેથી આપને આશ્ચર્ય પૂર્વક લાગતું હશે કે આમ કેમ?'
પણ દીર્ધદષ્ટિ રાખી શાતિપૂર્વક વિચારવું જોઈએ કે પાંચહજાર, પચીશ હજાર લખાવનારની પાસે કેટલી મૂડી અને આ પાંચ ક્રમ આપનારની પાસે કેટલી મૂડી! જેની પાસે જીવનનિર્વાહતું કંઈપણ સાધન નથી એવા એ ભાગ્યશાલિએ તે પિતાનું સર્વસવ તીર્થભક્તિમાં સમર્પ કરી દીધું. એની અનુમોદના કરવી જોઈએ.
શ્રી સંઘના સર્વ ભાઈઓ સમજી ગયા અને ભીમા કુંડલીયાની અનુમોદના કરી રહ્યા. ટીપતું કાર્ય પૂર્ણ થયા બાદ બાડમંત્રીશ્વર વગેરે ભીમા કુંડલીયાની પાસે રત્નાદિકની ભેટ ધરે છે પણ તેણે એ ભેટ ગ્રહણ ન જ કરી તે ન જ કરી.
ત્યારપછી તે ભીમ કુંડલીયે ત્યાંથી રવાના થઈ પિતાના ગામ તરફ આવી રહ્યો છે. તેના હૃદયમાં એક બાજુથી તીર્થ દર્શન અને સાત દ્વમના સદ્વ્યયથી આનંદ છે, પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org