________________
[ ૮૨ ]
મંત્રીશ્વરે કહ્યું કે- હું પશુ શ્રી સધના સેવક છુ મંત્રી હૈ!' તે પાટણના રાજ્યની, નહીં કે સ ંધના. શ્રી સુધ ખુશીથી મને આજ્ઞા કમાવે, એ આજ્ઞાનું પાલન કરવા હું પ્રતિક્ષુ તૈયાર જ છું.'
સારઠના સ`ઘે કહ્યું' કે
મત્રીશ્વર ! આપે મહાન્ મદિરા બધાવી મહાન્ પુણ્ય ઉપાર્જન કર્યું' છે એટલું જ નહીં પિતાના પંથે ચાલી પુત્રપદ પણ શાભાવ્યું છે.
સામ્હના સબ્ર એમ ઈચ્છે છે કે હવે અમે પણ જિનમંદિરના નિર્માણ કા માં યથાશક્તિ કાંઇક અમારી લક્ષ્મીના સભ્યય કરીએ.
આ સાંભળી ખાડ મત્રી એલ્યા કે
શ્રીસદે આ લાભ પણ મને જ લેવા દીધા હાત તે વધુ સારું', છતાં ય શ્રી સંઘની આજ્ઞાને હું ઉથાપીશ નહિ, આ મહાતીર્થ અને આ જિનમંદિરે શ્રી સધન જ છે, અને હું પણ શ્રી ઘને જ છું'
•
ત્યારપછી સારઠના સધ એકત્રિત થઈ ગયા અને ટીપની શરુઆત કરી દીધી.
સદગૃહસ્થ સ્વશક્તિ અનુસાર તીર્થભક્તિની ટીપમાં સારી રકમ લખાવી રહ્યા છે. નિજ ધનનુ સમર્પણ કરી રહ્યા છે. અલ્પ સમયમાં જ સારી રકમ એકઠી થઈ ગઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org