________________
[ ૨૦ ]
થયુ અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે માહડમત્રીએ ખીજે જ દિવસે કુશલ શિલ્પીઓને મેલાવી પ્લાન તૈયાર કરાવી શ્રી શત્રુંજય મહાતીર્થના મંદિરના જĮદ્ધારનુ` કામ શરુ કરી દીધું.
મ'ત્રીશ્વરના અતિ ઉત્સાહ અને એમની કાર્ય દક્ષતાના પરિણામે અલ્પ સમયમાં જ કુશલ શિલ્પીએએ પણ જીર્ણો - દ્ધારનું કાય. અતિ વેગમાં ચલાવી જલ્દી પૂર્ણ કર્યુ”
એક સેવકે પાટણમાં આવી દાતણ કરતા એવા બાહડ મંત્રીને સમાચાર આપ્યા કે મત્રીશ્વર ! શ્રી શત્રુ‘જય મહાતીથ પર મદિના જીણેłદ્ધારનું કાર્ય પૂર્ણ થયું છે.
આ સમાચાર સાંભળી મત્રીશ્વરને અતિ આનંદ થયા. અને સમાચાર લાવનાર સેવકને સેનાની જીભ અને રત્નનુ ચાકડું' આપ્યું.
એટલામાં અશ્વ પર બેસીને આવેલ જોવા બીજા સેવકે સમાચાર આપ્યા કે મત્રીશ્વર ! જીર્ણોદ્ધાર કરાવેલ દેવાલય ફાટી ગયું !
આવા સમાચાર સાંભળી કોઈપણ વ્યક્તિને આન'ને બદલે આઘાત-દુઃખ થાય એ સ્વાભાવિક છે. માહડ મંત્રી શ્વરને તે આઘાતને બદલે આનદ થયા. મનમાં એમ થયું કે મને તી ભક્તિના પુનઃ પણ લાભ મળી ગયા. દેવાલય તૂટી ગયાના સમાચાર આપનાર સેવકને મત્રીશ્વરે ખત્રીશ સાંનાની જીભ અને ખત્રીશ રત્નનાં ચેકમાં આપ્યાં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org