________________
[ ૭૪ ]. કરવા ગયા. દાદાના દરબારમાં દેવાધિદેવના દર્શન કરી રહ્યા છે. ભાલ્લાસ પૂર્વક પ્રભુના ગુણગાન ગાઈ રહ્યા છે.
એવામાં મંત્રીશ્વરે દીવાની સળગતી દીવેટ લઈને જતાં એવા એક ઉંદરને જોયે. ઉદયન મહામંત્રીનું હૃદય એકદમ કમકમી ગયું!
અરે ! આવા કાષ્ઠના મંદિરમાં આ રીતે કદાચ કોઈ. અગ્નિને સોગ બની જાય તે આખું મંદિર બળીને ભસ્મીભૂત થતાં આ દ્ધારનું આલંબન આપણી સામેથી સર્વથા નષ્ટ થઈ જાયને!
છેવટે મંત્રીશ્વરે મનમાં નિશ્ચય કર્યો કે
અત્યારે તે હું યુદ્ધ કરવા માટે જઈ રહ્યો છું, પણ યુદ્ધ પછીથી જરુર આ મંદિરને ઉદ્ધાર કરાવીશ ત્યારે જ જંપીશ.
ત્યારપછી ઉદયન મહામંત્રીએ સમરરાજ સામે યુદ્ધ કરતાં વિજય મેળવી મહારાજા કુમારપાલની આજ્ઞા પ્રવર્તાવી દીધી.
મહામંત્રીનું આ અંતિમ યુદ્ધ હતું. તેમાં એમના પાર્થિવ દેહને ખૂબ જ જમે લાગ્યાં હતાં. સામને-સેવકે મંત્રીશ્વરની ખડે પગે સેવા કરી રહ્યાં છે.
કરવાના
મંત્રીશ્વરની અંતિમ ગંભીર પરિસ્થિતિ જોઈ સામજોએ કહ્યું કે- મંત્રીશ્વર ! પ્રભુનું મારણ-ધ્યાન કરતા રહે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org