________________
[૮૫] બીજી બાજુથી પાસે પૈસા છે નહિ અને સ્ત્રી ઉગ્ર સ્વભાવની હેવાથી ઘેર પહોંચતાં જ કલેશ કરશે તેનું દુઃખ છે.
આમ હોવા છતાં પણ આ વખતે ઘરમાં પરિસ્થિતિ જુદી જ હતી. ઉગ્ર સ્વભાવની સ્ત્રી પણ શાંત બની ગઈ હતી. દારથી પિતાના પતિને આવતા જોઈ આનંદથી એમની સામે જઈ સન્માનપૂર્વક પતિને ઘરમાં લાવી ઉચિત સ્થાને બેસાય. પત્નીની શાન્તિ, કરેલ સન્માન અને શાન્ત વાતા વરણ જોઈ ભીમે કુંડલીયે આશ્ચર્યમુગ્ધ બની ગયે. પતિ-પત્ની બંનેને ઘણે આનંદ થશે. ભીમાએ તીર્થ દર્શન નાદિ અને કરેલ સર્વસ્વ દાનની વાત કરી. તેની પત્નીએ ભાવથી અનુમોદના કરી.
ભીમાકંડલીયાની સાચી તીર્થભક્તિ અને ફળની આશંસા વિનાની આરાધનાને કારણે આત્મ આનંદ એ અનુભવી શ. ભીમાનું ભાગ્ય ખીલ્યું. એ જ દિવસે ઘરના આંગણાના વિભાગમાં ગાયને બાંધવાને ખુટે ખેદતાં એમાંથી સેવાનો ભરેલે ચરુ નીકળે. એને લઇને ભીમે ગયા શ્રી શત્રુંજય મહાતીર્થ પર, બાહડમંત્રીશ્વરને એ સેનેયાથી ભલે ચરુ મેંપી દેવા તૈયાર થયે એ સમયે શ્રી શત્રુંજય મહાતીર્થના અધિષ્ઠાયક દેવ શ્રી કપર્દીયક્ષ પ્રત્યક્ષ થઈને બોલ્યો કે “ભીમા ! તારી નિષ્કામ તીર્થભક્તિ જોઇને પ્રસન્ન થઈને મેં આ સેનયાને ભરેલે ચરુ આપ્યા છે. તેને તું લઈ જા, એને સદુપગ કરજે. જેથી તારું સર્વ વ સમર્પણ વિશ્વમાં આદર્શ સ્વરૂપ બનશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org