SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૨ ] મંત્રીશ્વરે કહ્યું કે- હું પશુ શ્રી સધના સેવક છુ મંત્રી હૈ!' તે પાટણના રાજ્યની, નહીં કે સ ંધના. શ્રી સુધ ખુશીથી મને આજ્ઞા કમાવે, એ આજ્ઞાનું પાલન કરવા હું પ્રતિક્ષુ તૈયાર જ છું.' સારઠના સ`ઘે કહ્યું' કે મત્રીશ્વર ! આપે મહાન્ મદિરા બધાવી મહાન્ પુણ્ય ઉપાર્જન કર્યું' છે એટલું જ નહીં પિતાના પંથે ચાલી પુત્રપદ પણ શાભાવ્યું છે. સામ્હના સબ્ર એમ ઈચ્છે છે કે હવે અમે પણ જિનમંદિરના નિર્માણ કા માં યથાશક્તિ કાંઇક અમારી લક્ષ્મીના સભ્યય કરીએ. આ સાંભળી ખાડ મત્રી એલ્યા કે શ્રીસદે આ લાભ પણ મને જ લેવા દીધા હાત તે વધુ સારું', છતાં ય શ્રી સંઘની આજ્ઞાને હું ઉથાપીશ નહિ, આ મહાતીર્થ અને આ જિનમંદિરે શ્રી સધન જ છે, અને હું પણ શ્રી ઘને જ છું' • ત્યારપછી સારઠના સધ એકત્રિત થઈ ગયા અને ટીપની શરુઆત કરી દીધી. સદગૃહસ્થ સ્વશક્તિ અનુસાર તીર્થભક્તિની ટીપમાં સારી રકમ લખાવી રહ્યા છે. નિજ ધનનુ સમર્પણ કરી રહ્યા છે. અલ્પ સમયમાં જ સારી રકમ એકઠી થઈ ગઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy