________________
| ૭૫
स्वाराज्यं बहुधा सुधाभुजचयाराभ्यं समासादितं, लेभे पुण्यमयं कदापि न पुनः सङ्घाधिपत्यं पदम् ॥ ५२ ॥
>>
સ'સારમાં જીવાએ મનુષ્ય અને દેવના ભવા તથા ઋદ્ધિઓ અનેકવાર મેળવી, સ્કુરાયમાન કીર્ત્તિવાળુ બલવાન સામ્રાજ્ય પણ અનેકવાર પ્રાપ્ત કર્યું", સુધા-અમૃતભાછ એવા દેવાથી સેવવા ચાગ્ય એવું સ્વગનું રાજ્ય પણ અનેક વખત મેળવ્યું, પરંતુ પુણ્યમય સુધનું અધિપતિપણું', સંધપતિની પદવી જીવે કયારે ય પણ મેળવી નહિ. માટે તે મેળવવા પ્રયત્ન કરવા. (૫૨)
શ્રીસ'ધને તીથ યાત્રા કરાવનાર સંઘવી તીર્થમાળા પહેરી શકે છે અને સંઘપતિપદ પ્રાપ્ત કરી શકે છે, જગતમાં પણ સ‘ઘપતિ તરીકે પ્રસિદ્ધિ પામે છે,
ઇન્દ્ર અને ચક્રવર્તિના પદ્મ કરતાં પણ પુણ્યાનુખ ધી પુણ્યવાળું એવું આ સંઘપતિપદ-સોંઘપતિનું સ્થાન વિશેષ સ્તુતિને ચાગ્ય છે.
ચતુર્વિધ સ’ધને છરીપાલિત વિધિપૂર્વક તીથ યાત્રા કરાવનાર સ`ઘપતિ-સ’ઘનાયક દેવને પણ આદરવા ચાગ્ય થાય છે. અને તે એક ભવ કે ત્રીજા ભવમાં માક્ષના શાશ્વતા સુખના ભાગી અને છે. [૨૬] સધપતિ શબ્દના અર્થ અને સમાસઃ—
મૈંઘ અને પતિ એ અન્ને મળીને સંઘપતિ શબ્દ અનૈવ
છે. તેના અથ
100
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org