________________
| ૭૪ ]
જેથી અમને આવી અમૂલ્ય સધમક્તિ-સધસેવા કરવાના શુભ અવસર મળ્યો.
ભવિષ્યમાં હવે અમારું' આંગણુ શ્રીસ`ઘના ચરણુ પશથી કયારે પાવન થશે ! ઈત્યાદિ.
ઘણા સમય થઈ ગયેલ હોવાથી તેજપાલ હવે વસ્તુપાલને જમી લેવા માટે કહે છે ત્યારે વસ્તુપાલ કહે છે કે-બન્ધુ ! આજના પવિત્ર દિવસે સંધભક્તિનું સર્વ કાય મારી જાતે પતાવ્યા પછી જ જમીશું !
આવી શુભ ભાવના અને આવી અનુપમ સ‘ધભક્તિ ખૂબ જ અનુમાનીય અને પ્રશ'સનીય છે.
[૨૫] સધપતિપદની પ્રાપ્તિ
B
સ'સારમાં પરિભ્રમણ કરતા એવા આત્માને 'ધપતિપણું પ્રાપ્ત થવું અતિ દુલ ભ છે.
ભલે ! દેવભવમાં દિવ્યઋદ્ધિ મળી હોય કે મનુષ્યભવમાં સ્કુરાયમાન કીર્ત્તિવાળું બલવાન સામ્રાજ્ય પ્રાપ્ત થયું હોય, પણ પ્રબળ પુછ્યાય વિના સદ્ઘપતિનું પદ મળતું નથી. એ પદ પ્રાપ્ત કરવું જોઇએ.
આ અંગે શ્રી કુલસાર ગણિ વિરચિત ‘શ્રી રવેશમાર ’ ગ્રંથમાં પણ કહ્યું છે કે—
-
" संसारेऽसुमता नरामरभवाः
'
પ્રાણાત્રિયોડનેજરા, कीर्त्तिस्फूर्तिमदर्जितं च शतशः साम्राज्यमप्यूर्जितम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org