________________
| ૪૧
શરીરે ગુમડાં થયાં હોય, રસી નીકળતી હોય તે પ્રભુની અ'ગપૂજા કરવી નહીં. સ્ત્રીવગે પેાતાના ઋતુકાળમાં પ્રભુની પૂજા કે દર્શન પણ કરવાં નહીં. જિનમંદિરમાં ચારાશી આશતનામાંથી કોઈપણ પ્રકારની આશાતના ન થઈ જાય તેના પ્રત્યેક વ્યક્તિએ ખ્યાલ રાખવા જોઈએ.
ઉક્ત એ માનસિક, વાચિક અને કાયિક પવિત્રતા પૂ'ક યાત્રિકે વિધિપૂર્વક તીથ યાત્રા-સઘયાત્રા કરવી જોઇએ. [૧૯] જધન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ આશાતનાઃ—
તીથ સ્થાનામાં, જિનમદિરામાં અને ઉત્કૃષ્ટથી કઈ કઈ આશાતના જરુરી છે. ક્રમશઃ તે આશાતના જણાવાય છે.
જઘન્યથી, મધ્યમથી થાય છે તે જાણવું અહીં નીચે પ્રમાણે
(૧) શ્રી જિનેશ્વરદેવની મૂર્ત્તિને વાળાકુચી કે કળશ વગેરે અથડાવવાથી, આપણા શ્વાસ લાગવાથી કે આપણા શરીર પર પહેરેલાં વસ્રો-કપડાંના છેડા વગેરે લાગવાથી શ્રી જિનેશ્વરદેવની જઘન્ય આશાતના થાય છે.
સખ્યાની અપેક્ષાએ પણ શાસ્ત્રોક્ત જઘન્યથી શ આશાતનાઓ બતાવી છે.
તે આ પ્રમાણે—
(k
“તમ્યોરુ પાળ મોઅણુ-વાળ-થીમો-યુવળ-નિઝુવળ । મુરનૂછ્યું, વઘ્ને નિળમંત્રિમંત્રો ॥ ॥’ (પ્રવચન સારોદ્વાર-૩૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org