________________
[ ૫૦ ]
(૭૮) ભાજન કરવુ', જમવું કે ખાવુ', (૭૯) પુરુષલિંગચિહ્નને વિકારી કરવુ', (૮૦) વૈદ્યક એટલે વૈદું કરવુ' 'હવાઐષધ કરવુ, (૮૧) ક્રય-વિક્રયરૂપ વેપાર કરવા, (૮૨) શય્યા-પથારી પાથરીને શયન કરવું' અર્થાત્ સુઈ રહેવુ', (૮૩) પીવા માટે પાણી રાખવુ` કે પીવું, તથા મંદિરની પરનાળ વગેરેથી વર્ષાતુ પાણી ઝીલવુ, અને (૮૪) સ્નાન કરવુ.-હાવું',
જિનભવન-જિનચૈત્ય-જિનમ'દિરાદિ સ્થાનામાં એ કા કરવાથી ઉક્ત એ ચેારાશી ઉત્કૃષ્ટ આશાતના થાય છે.
ઉત્કૃષ્ટથી જણાવેલ એ ચેારાશી આશાતના જિનમદિરાદિ સ્થાનામાં અવશ્ય વજવી.
[ ગાથા ૧-૨-૩-૪, પ્રવચન સારોદ્ધાર, દ્વાર-૩૮ ]
જઘન્યથી, મધ્યમથી અને ઉત્કૃષ્ટથી એ આશાતના જણાવી છે. વસ્તુતઃ જઘન્ય દેશ આશાતનાએ અલ્પ હાવા છતાં માટી હોવાથી તેમાં ચાળીશ અને ચેારાશી આશાતના અંતગ ત થઈ જાય છે. એ સર્વ આશાતના જિનમદ્વિદિ સ્થાનામાં આવનારે અવશ્ય વજવાની છે.
6
વળી જિનમંદિરની આશાતનાના સમ્બન્ધમાં શ્રી સ્વસ્થવન મૃત્યુ માળ્ય' માં પણ પાંચ માશાતનાએ જણાવી છે. તે આ પ્રમાણે
• जिणभवणंमि अवण्णा, पूगाई अणायारो तहा भोगो । दुप्पणिहाणं अणुचिय- वित्ती आसायणा पंच
Jain Education International
For Personal & Private Use Only
।। ? |
www.jainelibrary.org