________________
વરગની થેકડી, થાળા, થાળી, વાટકા, વાટકી, કુંડી, હાંડે, ડેલ, ઘંટ, પડદુ, ઝાલર, ત્રિગડું, પાટલા, ભંડાર, વાત્ર અને પૂજાનાં વસ્ત્રો વગેરે તીર્થમાં આપે. જયાં તીર્થમાળા પહેરી હોય ત્યાં સંઘની સ્મૃતિરૂપે નવ્ય દહેરાસર, દેરી કે હતુપ વગેરે કરાવે અને શિલ્પી વગેરે કારીગરોને સત્કારે. ત્યાં થતી આશાતનાએ દૂર કર, તીર્થના નિર્વાહ માટે અમુક લાગે શરુ કરાવે, તીર્થની રક્ષા કરનારાઓનું સન્માન કરે, સાધર્મિકોનું વાત્સલ્ય કરે, સંઘમાં પધારેલા પદવીધર આચાર્યો, ઉપાધ્યાય, પન્યાસ, પ્રવતીકે, ગણીઓ અને સાધુ મહારાજાઓ તથા સાધ્વી મહારાજાઓને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કેબલ, આસન, સંથારીયા, રજોહરણ આદિ વહોરાવવા પૂર્વક ભક્તિ કરે. શ્રાવક-શ્રાવિકા વર્ગને પણ પહેરમણ કરે, અને યાચકે તથા દીન-દુઃખીઆ આદિને ઉચિત દાન દેવે.
વળી તીર્થમાં વિશેષ કરીને ધ્યાન, તપ, જપ, સેવાભક્તિ ઉત્કૃષ્ટ કલાસ પૂર્વક સુંદર કરે કે જેથી તેના સંસ્કારો જીવન પર્યત સ્મૃતિરૂપે આત્મામાં રહે,
આ પ્રમાણે તીર્થયાત્રા કરીને પૂર્વવત્ વિધિપૂર્વક પાછા ફરતાં સંઘપતિ પિતાના નગર-શહેર કે ગામમાં આવે ત્યારે મહાઆડંબરપૂર્વક પ્રવેશ કરે. ઘરે પહોંચ્યા બાદ શાસનદેવના આહ્વાન આદિ અને ઉત્સવ કરે, શ્રી સંઘને ભેજન વગેરેથી સાકાર કરવા પૂર્વક ક્ષમાયાચના સાથે વિદાય આપે.
જે દિવસે તીર્થમાળા પહેરી હેય તે દિવસને તીર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org