________________
[ ૫૪ ]
શ્રી જિનેશ્વરદેવની (કે જિનમદિરમાં ) થતી આશાતનાચ્યા ભવભ્રમણ કરાવનારી જાણીને સાધુઓ ( ઉપલક્ષણથી સાધ્વીઓ પણ) પેાતાનાં શરીર, વસ્ત્ર વગેરે મેલથી મલિન હાવાના કારણે જિનમંદિરમાં ( ભાવપૂજારૂપ ચૈત્યવઢનાદિ પ્રયાજન પૂછુ થતાં વધુ-વિશેષ ) રહેતા નથી, એમ આગમશાસ્ત્રમાં કહ્યું છે. (૧)
[૨૦] તીર્થસ્થાનમાં પાપ
અને તેની પ્રવૃત્તિના ત્યાગ——
તીથ યાત્રામાં તીસ્થાનામાં પ્રત્યેક વ્યક્તિએ પાપ અને તેની પ્રવૃત્તિને તિલાંજલિ આપવી જોઇએ.
અનેક પ્રકારના પાપામાંથી મુક્ત થવા માટે તી યાત્રા કરવા તીસ્થાનામાં જઇએ અને ત્યાં પણ પાપ અને તેની પ્રવૃત્તિઓને તિલાંજલિ આપીએ નહીં ! પછી આત્મા કઇ રીતે પવિત્ર થાય ? અને પવિત્રતા કર્યાથી અનુભવાય ? મહાપુરુષો તા ત્યાં સુધી કહે છે કે તીથ સ્થાનામાં કરેલાં પાપે વજ્રલેપ જેવાં થાય છે. એ જ વાતનું સમન નીચેના શ્લેાક પણ કરી રહ્યો છે.
જીએ
“ અન્યસ્થાને તું વાળ, તીર્થસ્થાને વિનતિ । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपो भविष्यति ॥"
Jain Education International
મ
:
અન્યસ્થાનમાં કરેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, પરં'તુ તીર્થસ્થાનમાં કરેલું પાપ વજાના લેપ જેવુ' થશે,’
For Personal & Private Use Only
www.jainelibrary.org