________________
[૫૩] થવાય એને પવિત્ર એવા શ્રી જિનમંદિશક્તિ સ્થાનમાં અવશ્ય ખ્યાલ રાખવાની સર્વને આવશ્યકતા-જરૂર છે.
આપણે કેવલ મનુષ્ય એ આશાતનાઓને પરિહાર કરીએ છીએ એમ નહીં, ખુદ દેવતાએ પણ શ્રી જિનમંદિદિકમાં આશાતનાઓને તિલાંજલિ આપે છેતરે છે.
જુએ– “રેવરામ જેવા વિવિવિમોરિલા વિ જયારૂ અરવિ સબં, ફાવિ વ = કુતિ છે ? ”
(શ્રાદ્ધત્તિી જાથા ૨૨૪) વિષયરૂપી વિષથી મુંઝાએલા એવા દે કદી પણ શ્રી જિનમંદિરમાં દેવીએ કે અખરાઓ સાથે હાસ્ય, કીડા કે અનુચિત ભાષણ વગેરે પણ કરતા નથી.
સંસારત્યાગી એવા સાધુમહાત્માઓ પણ શ્રી જિનમંદિરાદિ સ્થાનમાં આશાતના ન થઈ જાય એની ખાતર ચૈિત્યવંદનાદિક પ્રયોજન પૂર્ણ થતાં જિનમંદિશ સ્થાનમાં વિશેષ રહેતા નથી.
આ જ વાતનું સમર્થન નીચે ક પણ જણાવે છે.
જુએ– " आसायणा उ भवभमण-कारणं इय विभाविउं जइयो । मलमलिणु (ण) त्ति न जिण-मंदिरंमि निवसंति इइ समओ ॥१॥"
[અવનસાર કરૂ૭!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org