________________
[૫૫] સારાંશ એ છે કે
હે પ્રાણિઓ! તમે અન્ય સ્થાને પાપ કર્યું હશે તે પણ પવિત્ર તીર્થસ્થાનમાં જવાથી તેનો નાશ થશે, પરંતુ તમે તીર્થસ્થાનમાં આવીને જો પાપ કર્યું કે પાપની પ્રવૃત્તિઓ ચાલુ રાખી તે સમજી રાખશે કે એ પાપ વજના લેપ જેવું થઈ જશે. તેનાં કટુ ફળો તમારે ભેગવવાં જ પડશે. રિલ) તીર્થ આશાતને ન કરવી –
તીર્થયાત્રા કરવા આવેલા યાત્રિકોએ તીર્થસ્થાનમાં જિનમંદિરાદિકમાં કોઈ પણ પ્રકારની આશાતના કરવી નહીં, અંશ માત્ર પણ તીર્થ આશાતના ન થઈ જાય એને સંપૂર્ણ ખ્યાલ રાખવું જોઈએ. નહીંતર આશાતના દ્વારા પાપકર્મ બંધાતાં તેનાં માઠાં ફળ આ ભવમાં અને પરભવમાં પણ ભોગવવાં પડે છે.
તે અંગે પંડિત શ્રી વીરવિજયજી મહારાજે નવાણું પ્રકારી પૂજાની ૧૧ મી ઢાળમાં તીર્થની આશાતના - સમ્મામાં કહ્યું છે કેઆ
જ તાળ % [વર કુંવરની વાતડી કેને કહીએ.એ દેશીમાં.] તીરથની આશાતના નવિ કરીએ,
નવિ કરીએ રે નવિ કરીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org