________________
વિરાણનાને દોષ લાગે છે, માટે અવિધિપૂર્વક તીર્થયાત્રા ન થઈ જાય તેને ખ્યાલ રાખ જોઈએ. જિનાજ્ઞાપાલન દ્વારા જ જીવનની સફળતા છે, આત્માની ઉન્નતિ-ઉત્ક્રાંતિ છે, અને મુક્તિનું આકર્ષણ છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીઆર ફળે પૈકી એ આઠમું ફળ છે.
૯. તીર્થકૃત કર્મબંધ-એટલે તીર્થકર નામકર્મને બંધ. “જિનપડિમા જિન સારખી કહી સૂત્ર મઝાર શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ જિનેશ્વર-તીર્થકર ભગવાનની સમાન છે. એ સાવચનને શ્રદ્ધાપૂર્વક સ્વીકારી, વિધિ સહિત તીર્થયાત્રા કરનાર ભવ્યાત્મા ઉત્કૃષ્ટ ભાલ્લાસ પૂર્વક
સવી જીવ કરું શાસનરસી એ ભાવદયારૂપ મંગલ ભાવનાથી પિતાના આત્માને ઓતપ્રેત-તલ્લીન કરતા તીર્થકર નામકર્મને બંધ પાડે છે.
એના પ્રતાપે એજ ભવ્યાત્મા ત્રીજા ભવમાં મનુષ્ય જન્મ પામી, તીર્થકર બની, ધર્મતીથેની સ્થાપના કરે છે. પ્રતે સકલ કર્મને ક્ષય કરી, મિક્ષમાં સાદિ અનંત સ્થિતિને પામી સર્વદા શાશ્વત સુખને ભાગી બને છે. | તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીઆર ફળે પિકી એ . નવમું ફળ છે.
૧૦. સિધ્ધરાસન્નભાવ–એટલે મિક્ષ સમીપણુંનજીકપણું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org