________________
દાન આપવાથી તીથની ઉન્નતિ, જિન શાસનની ઉન્નતિ, જૈનધર્મની ઉન્નતિ થાય છે
આ રીતે તીર્થયાત્રામાં અને તીર્થસ્થાને વગેરેમાં સ્વદ્રવ્યને સવ્યય કરી સુંદર લાભ લેનાર એવા સંઘપતિની કે સંઘયાત્રીની ઉદારતા, ધર્મભાવના અને જિનભક્તિ ગુણાનુરાગિતા આદિ સદ્ગુણે જોઈને અન્ય શ્રદ્ધાળુ ભાવુક આત્માઓના અંતઃકરણમાં પણ આવાં તીર્થયાત્રા સંઘ ઈત્યાદિ સત્કાર્યો કરવાની શુભ ભાવના પ્રગટ થાય છે. અવ્યય કરનાર ભાગ્યશાલિ ની અનુમોદના થાય છે.
તીર્થની ઉન્નતિ, જિનશાસનની ઉન્નતિ, જૈન ધર્મની ઉન્નતિ કરવી-કરાવવી અને અનુકવી એ મહાફળદાયી છે.
તીર્થયાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળે પિકી એ સાતમું
૮. જિનાજ્ઞાપાલન–એટલે શ્રી જિનેન્દ્રદેવની આજ્ઞાનું પાલન,
તીર્થયાત્રા મેક્ષ પ્રાપ્તિનું મુખ્ય અંગ છે?
એમ સર્વ વિભુ શ્રી જિનેન્દ્રદેવે-તીર્થંકર પરમાત્માએ કહ્યું છે, માટે તીર્થયાત્રા કરવી એ અત્યાવશ્યક છે. - તારક શ્રી તીર્થકર ભગવંતની ઉક્ત એ આજ્ઞાને શિરોધાર્ય કરીને વિધિપૂર્વક તીર્થયાત્રા અવશય કરવી જોઈએ. જેથી જિનાજ્ઞા પાલનની પણ છાપ લાગે.
અવિધિપૂર્વક તીર્થયાત્રા કરવાથી જિનાજ્ઞાભંગને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org