________________
[ ૨૫ ]
ભાગ્યશાતિએ ! છરી પાલિત વિધિપૂર્વક તીથ યાત્રા સ્વય’ કરા અને બીજાને કરાવા
[૨૩] સંધ કાઢવાના વિધિઃ
શક્તિશાળી સમથ પુરુષાએ સ્વ-દ્રવ્યના સૂય દ્વા સોંઘ કાઢવા પૂર્વક તીથ યાત્રા કરવી જોઇએ.
સઘને સાથે લઈને તીથ યાત્રા કરવી તેને સધ કાઢવા કહેવાય છે.
કઈ રીતે સધ કાઢવા ? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેના વિધિ શાસ્ત્રકારોએ શાસ્ત્રમાં જણાવ્યેા છે. એને અવલખીને મૂળવવિધ કેવી હતી તે આચાય શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાએ તીથ યાત્રાના ત્રણનમાં વણવી છે.
તેનું યકિચિત સ્વરૂપ અહીં જણાવાય છે.
વિધિપૂર્વક છરીપાલિત તીથ યાત્રા સઘ કાઢવાની શુભ ભાવનાવાળા ભાગ્યશાલિએ પ્રથમ રાજાની કે રાજ્યના મુખ્ય અધિકારીની સમતિ મેળવવી. ત્યારપછી સ`ઘમાં સાથે રાખી શકાય તેવાં સાનાના, ચાંદીના, ચંદનના, હાથીદાંત વગેરેનાં મનાહર જિનમદિરા થ-પાલખી વગેરે સ્વશક્તિ અનુસાર તૈયાર કરવાં. મોટા સમીઆણા, તબૂએ, કનાતા, રાવટીઓ, રસોઈનાં સાધના, પાણી રાખવાનાં ટાંકા તથા ગાડાં વગેરે સામગ્રી પણ તૈયાર કરવી. ત્યારબાદ આચાય મહારાજાધિ સાધુ મહારાજાઓને તથા સ્વજનવગને મહુમાન પૂર્વ ક નિમ`ત્રણ કરવું. (શ્રી સ`ઘ આમત્રણ પત્રિકા અનેક ગામાના
પ્
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org