________________
સંઘપર મોકલવી.) શ્રી સંઘની રક્ષા માટે રખેવાળ તથા પોલીસ વગેરેને પાકે અંબત કરે અને તેમને જોઈતાં શસ્ત્ર-હથીયાર વગેરે સાધને પૂરાં પાડવાં. ગીત, વાદ્ય અને નૃત્યની સુંદર સામગ્રી પણ સંઘમાં સાથે રાખવા માટે મેળવવી.
વિશેષમાં હિંસાના કાર્યો બંધ કરાવવા માટે અમારિ પ્રવર્તાવવી. જિનમંદિરાદિ સ્થાનમાં અડ્રાઈ મહેત્સવ કર. તેમ જ અષ્ટોત્તરી, શાન્તિસ્ત્રાવ, સિદ્ધચક્રપૂજન, નન્હાવત પૂજન, અહંદમહાપૂજન, ઋષિમંડલપૂજન, નમિઉણપૂજન વગેરેમાંથી કોઈ પણ પૂજન શક્તિ હોય તે ભણાવવું. દીનરાંક આદિને દાન આપવું તથા સંધમાં આવવાની અભિલાષાવાળા યાત્રિક પાસે ધન-વાહન વગેરેની સગવડતા ન હેય તેવા નિરાધારને જે જોઈએ તે સાધન-સામગ્રી આપવાની ઉદઘોષણા કરાવી તીર્થયાત્રા માટે સંઘમાં આવવા ઉત્તેજિત કરવા જોઈએ.
આ રીતે ઉક્ત સર્વ તૈયારી કર્યા પછી શુભ દિવસે મંગલ મુહૂર્ત બેન્ડવાજાને મધુર નાદ સંઘવીએ પ્રસ્થાન કરવું. ત્યાં સમસ્ત સમુદાયને વિશિષ્ટ ભોજન કરાવવા પૂર્વક તાંબૂલાદિકથી સત્કારી ઉત્તમ આભૂષણે અને કુલાદિ કિંમતી વસ્ત્રોની પહેરામણી કરવી. ત્યારબાદ સંઘના પ્રતિષિત આગેવાન પાસે સંઘપતિપણાનું તિલક કરાવવું. ત્યારપછી શ્રીસંઘની પૂજાને મહત્સવ કરે.
સંઘપતિ પિતાના કુળને તથા ધનાદિકને અનુસરીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org