________________
[ ૫૯ ]
ભક્તિ બહુમાન પૂર્ણાંક સાધુમહારાજાઓને તથા સાધ્વીમહારાજાઓને આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર વગેરે આપવાથી સમ્યગ્દર્શનાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે.
સદ્ગુરુના મુખથી જિનવાણીનું શ્રવણ કરવાથી સયમ વગેરે ગુણાની પ્રાપ્તિ સુલગ્ન અને છે.
વળી સાધર્મિક બન્ધુના સદ્ગુણા જોઇને એમના પ્રત્યે આદર-બહુમાન પ્રગટે છે અને એવા સા પેાતાના આત્મામાં પ્રગટાવવાની શુભ ભાવના પેદા થાય છે.
તીથ યાત્રાથી પ્રાપ્ત થતા અગીયાર ફળા પૈકી એ ત્રીજી
ફળ છે.
૪. દર્શનની નિ'લતા—એટલે સમ્યગ્દર્શનનું નિમાઁલ પડ્યું.
તીર્થ યાત્રામાં સમ્યગ્દષ્ટિવંત આત્માને તીથ અને તીર્થાધિપતિ એવા શ્રી વીતરાગદેવનાં અનુપમ દર્શનથી, વદન-નમસ્કારથી અને સ્પર્શનાર્દિકથી અપૂર્વ ભાવેાદાસ પ્રગટે છે. તેથી કરીને ક્રમની નિર્જરા અને સમ્યગ્દર્શનની વિશેષ વિશુદ્ધિ-નિમાઁલતા થાય છે.
જે ભવ્યાત્મા અત્યાર સુધી પણ સમ્યગ્દર્શન પામેલા નથી તે પણ આવુ. તીથ સ્થાનનું અને શ્રી જિનેન્દ્રદેવનુ' પ્રશસ્ત આલેખન પામતાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે.
સમ્યગદર્શીન-એ આત્માના અનેક ગુણા પૈકીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org