________________
[ ૫૨ ]
જે રીતે ઈચ્છા થાય તે રીતે પ્રભુપૂજા કરવી, જ્યારે ફાવે ત્યારે પ્રભુપૂજા કરવી, તથા શૂન્ય ચિત્તે માદર વિના પ્રભુપૂજા કરવી ઈત્યાદિ અનાદર' નામની બીજી આશાતના કહેવાય છે. જિનમ'દિરમાં એ આશાતના વજેથી,
તખેલ વગેરે વસ્તુઓના ભાગ કરવા એ ભાગ ’ નામની ત્રીજી આશાતના કહેવાય છે.
.
તમાલ વગેરે વાપરવાથી અવશ્ય જ્ઞાનાદિક ગુણાની પ્રાપ્તિરૂપ લાભના વિનાશ થાય છે, માટે જિનમદિરમાં એ આશાતના વજવી.
રાગ, દ્વેષ કે માહથી દુષિત થયેલ એવી મનેાવૃત્તિને ‘દુપ્રણિધાન’ નામની ચેાથી આશાતના કહેવાય છે, શ્રી જિનેન્દ્રદેવ પ્રત્યે થતી મનના દુપ્રણિધાન રૂપ એ ચૈાથી આશાતના વજ વી.
પેાતાનું લહેણું લેવા માટે ત્યાં બેસી લ’ઘન-લાંઘણુ કરવું, યુદ્ધ કરવું, શાક્રાદિક કારણે રડવું-રુદન કરવું, વિકથા કરવી, તિયગ્રુપ ચેન્દ્રિય એવા અશ્વ વગેરે પશુઓને બાંધવા, સાઈ કરવી, ગાળ દેવી, દવા કરવી, વેપાર કરવા ઈત્યાદિ એ ‘અનુચિત પ્રવૃત્તિ’ એટલે અગ્ય પ્રવૃત્તિ નામની પાંચમી આશાતના કહેવાય છે.
જિનમ‘દિમાં એ પાંચમી આશાતના પણ વવી.
ઉક્ત એ પાંચેય આશાતનામેથી પાપના ભાગી ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org