________________
( ૪૮ ]
(૪૫) ઠંડીને કારણે તાપણી કરી તાપવું, અગ્નિથી તાપવું, (૪૬) અાદિ ધ [ રસોઈ કરવી ], (૪૭) નાણ-રત્ન સેનુંરૂપુ આદિની પિતાના સ્વાર્થ માટે પરીક્ષા કરવી કે કરાવવી, (૪૮) અવિધિથી તથા ત્રણ નિરિસહી કહ્યા વિના દેહેરાસરમાં જવું, (૪૯) છત્ર સાથે લઈને ચિત્યમાં જવું, (૫૦) પગરખાં સાથે લઈને મંદિરમાં જવું, (૫૧) શાહથિયાર સાથે લઈને દહેરાસરમાં જવું (પર) ચામર સાથે લઈને ચૈત્યમાં જવું, (૫૩) પ્રભુની દ્રવ્યપૂજામાં કે ભાવ પૂજામાં મનની એકાગ્રતા ન કરવી અર્થાત્ મનને આમ તેમ ભમતું રાખવું, (૫૪) તેલ વગેરે શરીરે ચળવું-ચેપડવું, (૫૫) શરીર ઉપર ધારણ કરેલાં સચિત્ત પુષ્પાદિકને પહેરી શખવાં અથવા પિતાના ઉપયોગ માટેના સચિત્ત પુષ્પ-ફળ વગેરે સાથે રાખવાં, (૫૬) પ્રતિદિન પહેરવાનાં હાર, મુદ્રા વિટી, કુંડલ વગેરે ઘરેણાં ઉતારીને બહાર મૂકી શેભા વિનાના થઈને મંદિરમાં જવું [ આમ કરવાથી “અહે ! જિનભક્ત સર્વ કંગાલ ભિક્ષાચર છે અથવા
અહે ! આ ધર્મ ભિખારીઓને છે એ પ્રમાણે લેકમાં જૈનધર્મની નિંદા-અપશાજના-લઘુતા થાય માટે આશાતના એ સમજવી.] (૫૭) શ્રી જિનેન્દ્રદેવનું દર્શન થતાં પિતાના અને હાથ જોડીને પ્રણામ ન કરે, (૫૮) એકસાડી ઉત્તરાસંગ ન રાખવું અથવા સાંધાવાળું કે ફાટેલું ઉત્તરસંગ રાખવું, (૫૯) મસ્તક પર મુગટ ધારણ કરી રાખ, (૬૦) મોતી વગેરેને બનાવેલે પાઘ'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org