________________
| 31 નિાત્મભૂમિમાં બોધિબીજને વાવે, અથવા અધિબીજ વાવેલું હોય તેને અંકુરિત કરે,
છ કર્તવ્ય પંકી એ “પ્રેક્ષણદિ છઠું કર્તવ્ય છે.
ઉક્ત એ છએ કર્તવ્યથી યાત્રિકે વંચિત રહેવું જોઈએ નહીં. [૧૮] ત્રિવિધ પવિત્રતાની આવશ્યકતા – - તીર્થયાત્રામાં યાત્રિકે આત્મ સમ્બન્ધી માનસિક, વાચિક, કાયિક એ ત્રણેની પવિત્રતા અવશ્ય જાળવવી જોઈએ.
(૧) માનસિક પવિત્રતા–એટલે મન સમ્બન્ધી પવિત્રપણું ,
મન gવ મનુષ્યનાં જાર -મોક્ષ –મન એ જ મનુષ્યના બપ અને મોક્ષનું કારણ છે.
તીર્થયાત્રા કરનાર પ્રત્યેક યાત્રિકે માનસિક પવિત્રતા અર્થાત મનની શુદ્ધિ અવશ્ય રાખવી જોઈએ. આત્માને ભવસિન્થથી તારનાર સ્થાવર અને અને જંગમ એ બંને તીર્થો છે. એવી મનમાં દઢ શ્રદ્ધા અખંડ રહેવી જોઈએ.
કોઈપણ પ્રકારે તીર્થની માનસિક આશાતના પણ ન થાય એની સંપૂર્ણ સાવધાની-જાગૃતિ હોવી જોઈએ.
નહીંતર એ સ્થાવર અને જંગમ તીર્થની માનસિક આશાતના કરવાથી સંસારસાગર તરી શકાય નહીં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org