________________
ગંભીર ભાવાર્યા ગીત સ્તવને વગેરે બીજાને વ્યાઘાત ન થાય તે રીતે મધુર સ્વરે બેલવા જોઈએ. તાલ અને લય પૂર્વક વાજિંત્ર વગાડવા જોઈએ. જેથી સાંભળનારને પણ ઘણે જ આનંદ આવે અને તેના ભાવમાં અભિવૃદ્ધિ થયા કરે.
છ કર્તવ્ય પૈકી એ ગીત-વાજિંત્રી શું કર્તવ્ય છે.
(૫) સ્તુતિ-સ્તોત્ર-તીર્થયાત્રા કરનાર યાત્રિક પુરુષે જિનમંદિરમાં જિનબિંબની જમણી તરફના વિભાગમાં અને યાત્રિક સ્ત્રીએ ડાબી તરફના વિભાગમાં રહીને મસ્તક નમા વવા પૂર્વક અંજવી જેડી, સારગર્ભિત સુંદર સ્તુતિ-પતેત્રે વડે કરીને શ્રી જિનેન્દ્રદેવની ભક્તિ ભાવેલ્લાસ પૂર્વક કરવી જોઈએ. પ્રભુની સાથે તન્મયતા-તલ્લીનતા થવી જોઈએ.
એ હતુતિ-તેત્રમાં પ્રભુની પ્રાર્થના હૈય, પ્રભુના ગીતગાને હોય કે પિતાના આત્માની નિંદા હૈય, તેને ખ્યાલ રાખવું જોઈએ, જેને રાગ, પદ્ધતિ કે ઢબ બરાબર ન હેય તેણે અત્યંત ધીમે સ્વરે સ્તુતિ-સતાવાદિ બલવાં જોઈએ.
અન્યના મધુર અને ભાવભર્યા કંઠે બોલાતાં-ગવાતાં - સ્તુતિ-પતેત્રાદિને સાંભળવાથી જે આપણા ભાવને ઉત્કર્ષ થતે હેય તે આપણે આપણા બેસુરા અને ભાવ રહિત ઉચે સ્વર બેલવા કે ગાવાના આગ્રહને તિલાંજલિ - દેવી જોઈએ.
અંતરને ભાસ્કર્ષ પરમાત્મા સુધી પહેચે છે એ વાતનું સમરણ અહર્નિશ રહેવું જોઈએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org