________________
[ ૭૪ ] ખરેખર આત્માના અધઃપતનને માર્ગ હાઈ સદતર તજવા યોગ્ય છે.
છ કર્તવ્ય પકી એ “ઉચિતવેશભૂષા ત્રિીનું કર્તવ્ય છે.
(૪) ગીત-વાજિંત્ર–એ સંગીતપષક સાધન છે. જ્ઞાની ભગવતેએ ભક્તિભાવથી ગવાતાં ગીતે અને વગાડ. વામાં આવતાં વિવિધ વાજિંત્રે વગેરે સમાવેશ અગપૂજામાં કર્યો છે.
તીર્થયાત્રામાં અને તીર્થ સ્થાનમાં યાત્રિક સ્વભૂમિકા ને ઉચિત વિવિધ વાજિના નાદ પૂર્વક દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની સન્મુખ મધુર કંઠે ગીત ગાન કરવાં જોઈએ.
ભક્તિ કરનારને ભક્તિરસના ઉત્કર્ષમાં વાજિંત્રના નાદે-સૂરે અત્યંત પ્રેરક બને છે, અને પ્રભુભક્તિમાં તલીન થતાં ભક્તિરસને થયેલ ઉત્કર્ષ તીર્થકર નામ કમને એટલે તીર્થકરપદ પ્રાપ્તિને પણ પમાડી આપે છે. જુઓ–
પ્રખ્યાત શ્રી અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ઋષભદેવાદિ વીશે જિનબિંબની સમક્ષ રાણી મોદીએ મન હક નૃત્યગાન શરુ કર્યા. લંકાધિપતિ રાવણે વીણા વગાડતાં તેને એક તાર તૂટતાં નિજ કરની નસ જેડીને પણ ભક્તિરસમાં જરાપણ ખામી નહીં આવવા દેતાં ત્યાં ને ત્યાં ભાવી તીર્થકર બનવા માટે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું.
અહે ! પ્રભુભક્તિને કે અદ્ભુત પ્રભાવ, પ્રભુ સન્મુખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org