________________
[ ૭૫ 1 આ બાર પ્રકારરૂપ તપનું આચરણ કરવાથી ભાવની વિશુદ્ધિ થાય છે, અને તેથી આત્માના અધ્યવસાયે નિર્મલા બને છે. ચિત્તની સમાધિ, સમસ્ત કર્મને ક્ષય, આત્મગુણેનું પ્રગટીકરણ અને અંતિમમાં મિક્ષની પ્રાપ્તિ થાય એ જ તપતું-તપશ્ચર્યાનું મુખ્ય પ્રયોજન છે. આ જ ભાવનાથી જે તપશ્ચર્યા કરવામાં આવે તે અવશ્ય આત્મા કહેલું કે મડો પણ સકલ કમને ક્ષય કરવા પૂર્વક મોક્ષના અનંત સુખને ભાગી બની શકે છે.
ખુદ તીર્થકર ભગવતેએ પણ તપને અપનાવેલ છે.
તીર્થયાત્રામાં ને તીર્થસ્થાનોમાં યાત્રિકે અવશ્ય યથાશક્તિ તપ કરે જોઈએ.
છ કર્તવ્ય પછી એ “તપ” બીજું કર્તવ્ય છે. (૩) ઊંચતવેશભૂષા–એટલે ગ્યવસ્મ-આભૂષણ પહેરવાં.
તીર્થયાત્રામાં-તીર્થસ્થાનમાં યાત્રિકે નિજ જાતિ, કુલ આદિ લક્ષમાં રાખીને ઉચિત મર્યાદાવાળે વેશ પહેરે જોઈએ. મર્યાદાનું ઉલ્લંઘન કરીને કદીપણ ઉભટ વેશ એટલે વાર આભૂષણે પહેરવા ન જ જોઈએ.
* આજે વર્તમાનમાં વેશભૂષામાં સીનેમાના નટનટીઓનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે. તીર્થયાત્રાદિના પ્રસંગમાં પણ મર્યાદાહીન નિર્લજજ વેશભૂષાનાં દર્શન થાય છે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org