________________
[૩૩] તે અંગે યાત્રિકની તીર્થયાત્રા અતિ આહૂલાદક, સવ તૈભદ્ર અને ઊપકારી બને તે માટે ચૌદસે ચુમ્માલીશ ગ્રથના પ્રણેતા યાકિની મહત્તા ધર્મસૂતુ આચાર્ય પ્રવર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પચાશક ગ્રંથના નવમા પચાશકમાં કહ્યું છે કે
" दाणं तवोवहाणं सरारसकारमो जहासत्ति । उचिते च गीतवाइय-थुतिथोत्ता पेच्छणादि य ॥
(૧) દાન, (૨) તપ, (૩) ઉચિતવેશભૂષા, (૪) ગીતવાજિંત્ર, (૫) હતુતિ-સ્તોત્ર, અને (૬) પ્રેક્ષણદિ.
તીર્થયાત્રા સમયનાં ઉક્ત એ કર્તવ્યને વિચારીયે.
(૧) દાન–એટલે દેવું આપવું. વિશ્વમાં તેને મહિમા અનુપમ છે. ધર્મના ચાર પ્રકારોમાં તેનું આદાસ્થાન છે. દાનધર્મ તરીકે તેની પ્રસિદ્ધિ છે. ખુદ તીર્થકર ભગવત દીક્ષા પૂર્વે પણ ત્રણ અબજ અઠ્ઠયાસી કોડ એંશી લાખ સોનૈયાનું દાન આપેલ છે.
તીર્થયાત્રાના મંગલ પ્રસંગે તીર્થયાત્રામાં અને તીર્થ સ્થાનમાં યાત્રિકે યથાશક્તિ દાનધમને આચરવો જોઈએ અથત તેને લાભ અવશ્ય લેવે જોઈએ. દાનના અનેક પ્રકાર છે.
દાતારે સાધુપુરુષને અથવા સાતેય ક્ષેત્રમાં સુપાત્ર બુદ્ધિથી ભક્તિ-બહુમાન પૂર્વક દાન દેવું જોઈએ. ગરીબ, દીન, હીન, અનાથ, નિરાધાર અપંગ આદિત, અનુa
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org