________________
[ ૩૧ ] કરણીય-કવા લાયક. અર્થાત્ તીર્થયાત્રા કરનાર યાત્રિક સવારે અને સાંજે બને કાળે ષડાવશ્યકની ક્રિયા કે જેને સામાન્યપણે પ્રતિકમણ” કહેવામાં આવે છે તે ક્રિયા કરવી જોઈએ. અર્થાત બંને ટંક પ્રતિક્રમણ કરવું જોઈએ.)
(૫) સચિત્તપરિહારી” સચિત્ત એટલે જીવવાની વતુ તેને પરિહાર એટલે ત્યાગ. | તીર્થયાત્રા કરનાર યાત્રિકે એકાશનમાં પણ સચિત્ત વસ્તુઓને ત્યાગ કર જોઈએ. અહીં ચિત્ત વસ્તુથી મુખ્યપણે લીલાં શાકભાજી આદિ સમજવાનાં છે.
કાચાં ફળ વગેરે ખાવા ન જોઈએ. આઈસ્ક્રીમ વગેરે તે કદી પણ ખવાય જ નહીં. હેટલ-રેસ્ટોરન્ટના શરબતે પણ પીવાય જ નહીં. ધૂમ્રપાન તે હેાય જ નહીં.
તીર્થયાત્રામાં એ સર્વને તિલાંજલિ દેતાં અહિંસાનું પાલન થાય છે. તથા સંયમસાધનામાં આગળ વધાય છે.
“છ-રી” પૈકી આ “સચિત્ત-પરિહારી? પાંચમી
(૬) બ્રહ્મચારી-એટલે મૈથુનત્યાગરૂપ બ્રહ્મચર્યનું પાલન કરનાર, તીર્થયાત્રા કરનાર યાત્રિકે ત્રિકરણગે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
મનથી. કેઈપણ સ્ત્રીની સાથે વિષયભોગ કરવાની ઈચ્છા કરવી નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org