________________
[ ૨૯ ]
જમીન પર સ્ત્ર'થારીયુ' પાથરીને સૂવાથી 'યમપાલનમાં સહાયતા મળે છે અને આત્મજાગૃતિમાં વૃદ્ધિ થાય છે.
પલ'ગ, ગાદલાં વગેરે અનુકૂળ સાધનાના ઉપયોગ કરીને સૂવાથી દખાઈ રહેલી વાસના જોર કરતાં યાત્રિકને સુયમથી ભ્રષ્ટ થવાના પ્રસ`ગ આવી જતાં વાર લાગતી નથી.
આથી જ તીથ યાત્રામાં યાત્રિકને ભૂમિશ્ચયન એટલે જમીન પર સુથારી ( ગરમ વસ્ત્ર) પાથરીને સૂવુ' એ જ ચિત છે.
‘ છ−રી ' પૈકી આ ભૂમિશયનકારી’ બીજી રી’ છે, (૩) પછ્યાંચારી-એટલે બે પગે ચાલવું. અર્થાત્ તી યાત્રા કરનાર યાત્રિકે કોઇપણ પ્રકારના વાહનના ઉપયાગ કર્યાં વિના ખુલ્લા પગે ચાલવું જોઇએ. જયણાપૂર્વક પગે ચાલીને તીથ યાત્રા કરવાથી અહિંસાધમ નું પાલન થાય છે. શરીર પણ નિાગી રહે છે. પગે ચાલીને યાત્રા કરવામાં માગ માં આવતાં પ્રાચીન-અર્વાચીન જિનમદિરા વગેરેનાં દર્શનપૂજનના તથા સામિ કલક્તિ આદિના લાભ મળે છે. તદુપરાંત ત્યાંના સંધાતુ સ્થિરીકરણ પણ થાય ઇત્યાદિ અનેક લાભા ચાલીને તીથ યાત્રા-સઘયાત્રા કરવામાં રહેલા છે.
આ ‘રી’ને પાદચારી-યાવિહારી-પાદવિહારપદયાત્રા” તરીકે સભાષાય છે.
છ-રી' પૈકી આ પાદચારી ત્રીજી રી છે.
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org