________________
[ v] બુદ્ધિથી મધુર શબ્દ પૂર્વક દાન દેવું જોઈએ. દાન દેતી વખતે અહંકાર કે તિરસ્કાર આવે ન જોઈએ.
આક્રોશ, કટુતા, વિલંબ વગેરે આત્માને દુષિત કરનારા છે એ લક્ષમાં રહેવું જોઈએ,
દાનનું ધ્યેય નિજ મમત્વભાવને તથા પરિગ્રહબુદ્ધિને ટાળવાનું છે..
વળી “વમવનraો વિત્તરણ” એટલે જિનશાસનનીજૈનધર્મની પ્રભાવનાનું પણ નિર્મળ ધ્યેય છે.
પૂર્વે અનેક પુણ્યાત્માઓ-ભાગ્યશાળીઓએ તીર્થયાત્રામાં ને તીર્થસ્થાનમાં આવીને દાનની નદીઓ વહાવી છે. | આજ હું પણ પ્રબળ પુણ્યોદયે તીર્થયાત્રામાં ને તીર્થ સ્થાનમાં આવ્યો છું. પામેલ લક્ષ્મીને સુકૃત કાર્યોમાં સદુપયોગ કરું એવી ઉત્તમ ભાવના પૂર્વક યાત્રિક દાનધર્મને અપનાવે અને પુણ્ય ઉપાર્જન કરે
છ કતએ પિકી એ “દાન પહેલું કર્તવ્ય છે. (૨) ત૫–એટલે તપશ્ચર્યા. જગતમાં તેનું સ્થાન અનુપમ છે. તેને બાહા અને અત્યંતર બે ભેદ છે. તેમાં અનશન, ઉદરિકા, વૃત્તિક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંસીનતા એ બાહ્યતપના છ પ્રકાર છેતથા પ્રાયશ્ચિત્ત, વિનય, વિયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને ચુસ એ અયંતર તપના છ પ્રકારે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org