________________
[ ૨૪] શન કરવાપૂર્વક સકલ કર્મને ક્ષય કરી એ જ તીર્થ પરથી મેક્ષમાં પધાર્યા છે.
આ અવસર્પિણીમાં થયેલ ૨૫૦૦ વર્ષ પૂર્વે ચોવીશમા તીર્થકર શ્રી મહાવીર ભગવાન શ્રી પાવાપુરી તીર્થમાં અનશન કરવાપૂર્વક સાલ કમને ક્ષય કરી મિક્ષમાં પધાર્યા છે.
શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામીજી પાંચ ક્રોડ મુનિવરેની સાથે અનશન કરવાપૂર્વક સકલ કમને ક્ષય કરી શ્રી શત્રુંજય મહાતીર્થ પરથી મિક્ષમાં પધાર્યા છે. - શ્રી રામચંદ્રજી ત્રણ કેડ મુનિવરેની સાથે અને યુધિષ્ઠિર-ભીમસેન-અર્જુન-સહદેવ-નકુલ એ પાંચે પાંડ વિશ કોડ મુનિવરોની સાથે શ્રી શત્રુંજય મહાતીર્થ પર અનશન કરવાપૂર્વક સકલ કર્મને ક્ષય કરી શિવપુરીમાં પધાર્યા છે.
શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી તીર્થંકર પરમાત્માના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી મહારાજા પ્રભુ પાસે શ્રી અષ્ટાપદતીર્થની યાત્રા સ્વલબ્ધિથી ભાવપૂર્વક કરનાર ભવ્યાત્મા તદ્દભવ મેલગામી બને છે એ પ્રમાણે સાંભળીને, તેઓશ્રીએ સૂર્યકિરણના આલંબન લેવાપૂર્વક સ્વલબ્ધિ દ્વારા શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરી હતી અને તદ્દભવ મિક્ષગામી બન્યા હતા.
આવા અનેક ઉદાહર-દષ્ટાંતે શાસ્ત્રમાં આલેખાએલાં છે. અહીં તે માત્ર દિગદર્શન જ કરાવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org