________________
[ ૨૬ ] અધે ભાગ વાહનમાં બેસવાથી નાશ પામે છે, એથે ભાગ જોડા-પગરખાં પહેરવાથી નાશ પામે છે. ત્રીજો ભાગ હજામત કરવા-કરાવવાથી નાશ પામે છે, અને તીર્થમાં જઈને દાન લેવાથી યાત્રાનું સર્વ ફળ નાશ પામે છે. (૧)
ઉક્ત એ શ્લોક લોકિક શાસને હવા છતાં પણ તેમાં તીર્થયાત્રાના સંબંધમાં સુંદર વર્ણન છે. જૈન શાસ્ત્રમાં તે એથી પણ વિશેષ છે. જૈન શાસ્ત્રમાં અને જેનેતર શાસ્ત્રમાં તીર્થયાત્રા વિના વાહને પગે ચાલીને કરવી જોઈએ. એ વાતનું સમર્થન ૨૫ષ્ટ જ છે. આજે એરપ્લેને-ટેને-મેટરોશક-ઘેડાગાડીઓ આદિ વાહનોમાં બેસીને તીર્થયાત્રાએ જવાય છે અને તીર્થયાત્રા કરાય છે એ ઉચિતચોગ્ય નથી જ, (૧૬) તીર્થયાત્રા કેવી રીતે કરવી જોઈએ?
તીર્થયાત્રા કેવી રીતે કરવી જોઈએ? એ પ્રશ્ન સૌને સ્વાભાવિક થાય. એ પ્રશ્નના જવાબમાં જ્ઞાની મહર્ષિઓએ ફરમાવ્યું છે કે–
છ-રીના પાલનપૂર્વક વિધિ સહિત તીર્થયાત્રા કરવી જોઈએ,
એ તીર્થયાત્રાના પ્રાથમિક નિયમોને “ઇ-રી” કહેવામાં આવે છે.
જેના નામના છેડે “રી અક્ષર આવેલું હોય એવી “છ--રીથી અહીં સુંદર છ બાબતે સમજવાની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org