________________
[ ૧૭ ] સમયે આ જગત ઉપર તીર્થકર ભગવંતે થતા આવ્યા છે. પ્રત્યેક તીર્થકર ભગવત દ્વારા તીર્થનું સર્જન ચાલુ હોવાથી પ્રવાહરૂપે તે અનાદિકાલીન છે. - તે તે તીર્થકર ભગવંતની અપેક્ષાએ વિચારીયે તે તેનું સર્જન અમુક કાલે થયેલું જે કહેવાય છે, તે એના અત્યતમ માહામ્ય, શાસ, ઇતિહાસ અને શિલાલેખો વગેરે પરથી જાણી શકાય છે. - શાશ્વતાં તીર્થો-ચેત્ય અને શાશ્વતી વીતરાગદેવની મૂર્તિઓ તે સદાકાળ થાયી તરૂપે વિશ્વમાં છે જ, પરંતુ અશાશ્વતા તીર્થો-ચે અને વીતરાગદેવની મૂર્તિઓ પણ અનેક સ્થળે છે.
આ બધાં સ્થાવર તીર્થોનાં સને પાછળ ભાવુકના તન-મન-ધનનું ભવ્ય સમર્પણ હોય છે.
સદગુરુ ભગવંતના સદુપદેશથી ધમ -ધર્માત્માઓ -ભાવુક ભક્તિભાવથી ત્યાં સ્વામીને સદુપયોગ કરવા માટે પિતાના ધનભંડારે ખુલા મૂકી દે છે. " એ સ્થાવર તીર્થો પર કેઈપણ પ્રકારનું આકમણ કે આપત્તિ આવે ત્યારે તેનું સંરક્ષણ કરવા માટે ધમી છેધર્મામા-ભાવુકે અથાગ પ્રયત્ન કરે છે. શુરવીર આત્માએ તે પિતાના પ્રાણનું બલિદાન આપીને પણ તેનું સંરક્ષણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org