________________
[ ૧૮ ] (૧૦) તીર્થયાત્રા,
આજે પણ જગતમાં તીર્થયાત્રાને મહિમા વિશેષ છે. ને કે જેનેતરે સૌ કઈ તિપિતાની માન્યતાનુસાર એ. તરફ આકર્ષાય છે.
આપણા જૈન તીર્થો ધર્મતીર્થના અંગભૂત હેવાથી તેની યાત્રા અવશ્ય કરણીય છે.
મનુષ્ય જન્મનાં આઠ વિશિષ્ટ ફળમાં પણ તીર્થયાત્રાને નિદેશ છે. જુઓ–
તે અંગે કહ્યું છે કે“ જૂથપૂકા તથા હા, તીર્થયાત્રા નપસ્તા - અાં પરા , મર્યનમસ્કાછમ્ છે ? /
(૧) પૂજ્યની પૂજા, (૨) દયા, (૩) દાન, (૪) તીર્થયાત્રા, (૫) જપ, (૬) તપ, () સુતારાધન, અને (૮) પર પકાર એ આઠ મનુષ્ય જન્મનાં વિશિષ્ટ ફળો છે [૧]
ભાવુક આત્માઓ-મુમુક્ષુ છે મનુષ્યજન્મનાં ઉક્ત એ આઠ ફળમાં તીર્થયાત્રાને પણ નિદેશ નિહાળી શકે છે
“નહૂ વિશાળ' એ સૂત્ર સજઝાયમાં શ્રાવકને નિત્ય કરવા ચોગ્ય ૩૬ કતમાં પણ તીર્થયાત્રાને નિર્દેશ છે.
તેમાં કહ્યું છે કે"जिणपूआ जिणथुअणं, गुरुथुअ साहम्मिआण वच्छल्लं । ववहारस्स य सुद्धी, रहजत्ता तित्थजत्ता य ॥ ३ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org