________________
[ ૧૭ ] [जिनपूजा जिनस्तवनं, गुरुस्तवः साधर्मिकाणां वात्सल्यम् । व्यवहारस्य च शुद्धिः, रथयात्रा तीर्थयात्रा च ॥ ३ ॥]
– જિનપૂજા, જિન સ્તવન, ગુરુતુતિ, સાધર્મિક વાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા અને તીર્થયાત્રા”. (એ શ્રાવકના કર્તવ્ય છે.) [3]
શ્રાવકને નિત્ય કરવા ગ્ય એ કર્તવ્યમાં પણ તીર્થ. યાત્રાને નિર્દેશ જોઈ શકાય છે.
વળી વાર્ષિક અગીયાર કર્તવ્યમાં પણ તીર્થયાત્રાને નિશ કર્યો છે.
તે અંગે કહેવામાં આવ્યું છે કે“કદાાિમિધામાં, તથચાત્રામપરા तृतीयां तीर्थयात्रां चेत्याहुर्यात्रा त्रिधा बुधाः ॥ १ ॥
– એક અદ્દાઈયાત્રા, બીજી રથયાત્રા અને ત્રીજી તીર્થયાત્રા એમ ત્રણ પ્રકારની યાત્રા પંડિતજને કહે છે. (૧)
એ ત્રણ પ્રકારની યાત્રામાં પણ તીર્થયાત્રાને નિર્દેશ જણાય છે. (૧૧) તીર્થયાત્રા સંબંધી વિચારણા.
તીર્થયાત્રા અવશ્ય કરણીય છેએમ શાસ્ત્રો અને શાસણો ફરમાવે છે. - આ સંબંધમાં કેટલાક એમ કહે છે કે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org