________________
[ ૧૨ ] ઇને પાર રહેતું નથી. વીતરાગ ભગવંતની ભક્તિ નિમિત્તે સર્જન કરાયેલા એ તીર્થનાં મનહર ચે અને તેની વિશાલતા, ભવ્યતા, કલાકૌશલ્યતા તથા સ્થાનાદિકની ઉત્ત મતા સૌને આકર્ષી રહ્યા છે.
જુઓ–
વર્તમાનકાલમાં પણ વિશ્વમાં સીટી ઓફ ટેમ્પસ તરીકે સુપ્રસિદ્ધિ પામેલ શ્રી શત્રુંજય મહાતીર્થ.
શિલ્પ અને અનુપમ કોતરણી તરીકે જગમશહૂર આવ્યું અને દેલવાડાનાં મંદિર, - નલિનીગુલ્મ વિમાનના આકારવાળું ચૌદસે ને ચુમ્માલિશ સ્તંભેથી સમલંકૃત વિશાલકાય એવું વિખ્યાત શ્રી રાણકપુરજી તીર્થનું ભવ્ય મંદિર,
મંદિરની ઉંચાઈમાં પ્રથમ પંક્તિએ આવતું શ્રી તારંગા તીર્થનું અનુપમ મંદિર,
વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલાં આવાં અનેક જૈનતીર્થોજૈનચે છે. પ્રસિદ્ધિ નહિ પામેલાં પણ અનેક છે.
આવાં અનુપમ તીર્થો અને ચે કેવલ તીછલકમાં પૃથ્વીના ઉપર જ છે એમ નહીં, ઉઠવલેક એટલે સ્વર્ગમાં રહેલ દેવવિમાનમાં અને અલક એટલે ભવનપતિ તથા અંતર દેવેના આવાસ વગેરેમાં પણ વીતરાગ દેવનાં દિવ્ય ૨ અને બિંબ છે. જેના શાસ્ત્રીય પ્રમાણે આજે વિદ્યમાન આગમ માં પણ મળી શકે છે. અનાદિ કાળથી સમયે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org