________________
મહેલ-બંગલા-મુકામ-ઝુંપડી, ગિરિ-ગુહા-ઉદ્યાન-વન વગેરે જે જે સ્થળે એ શ્રી તીર્થંકરાદિ મહાપુરુષોના ચરણસ્પર્શથી પવિત્ર થયેલા હોય, તે તે સ્થળની રજ પણ નિજ મસ્તકે ચઢાવવામાં અહેભાગ્ય માને છે. (૫) તીર્થ કોને કહેવાય?
માસમુદ્રોને તીર્થ સંત તીર્થન – જેના વડે ભવસિલ્વ-સંસારસાગર તરી શકાય તેને તીર્થ ? કહેવામાં આવે છે.
અથવા “તારે રિ તીર્થ' – જે તારે તે “તીર્થ કહેવાય છે.
આ પ્રમાણે શાસગ્રંથમાં તીર્થ સમ્બધિ વ્યુત્પત્તિવ્યાખ્યા કરવામાં આવી છે.
સંસારમાં રહેલ રાશી લાખ જવાયોનિમાં પરિભ્રમણ કરતા એવા અને સંસારસાગરથી તારનાર-પાર ઉતારનાર ધર્મતીર્થ જ છે.
એના સિવાય આત્માને ઉદ્ધાર થ અને મિક્ષના શાશ્વત સુખો મળવાં મહા મુશ્કેલ છે.
એ ધર્મતીર્થના દર્શનથી, વંદન-નમસ્કાર-પ્રણામથી, ધ્યાનથી અને અર્ચનાદિકથી અવશય આત્માને ઉદ્ધાર જ છે, તથા મોક્ષનાં શાશ્વત સુખ આત્માને મળવાની જ છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org