________________
[ 6 ]
. (૮) સંસારી ભવ્ય જીને કમથી મુક્ત કરી મુક્તિપુરીમાં પહોંચાડનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થ-શાસન જ છે.
(૯) સંસારી ભવ્ય જીવેને સંસારસિન્થથી તારી સાદિ અનંત સ્થિતિમાં મૂક્ષના શાશ્વત સુખને ભાગી બનાવનાર એ “શ્રી જિનેશ્વરદેવનું ધર્મતીર્થશાસન
- ભૂતકાળમાં ભારત અને ઐવિત ક્ષેત્રમાં અનતી ચાવીશીઓ પસાર થઈ ગઈ અને ભવિષ્યકાળમાં થશે, એટલું જ નહીં પણ મહાવિદેહ ક્ષેત્રમાં તે સર્વદા એથે આરો વર્ત તે લેવાથી શ્રી તીર્થકર ભગવંતને વિરહ જ નથી. તેથી કરીને ધર્મતીર્થને-ધર્મશાસનને. પણ વિરહ નથી જ. જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં એ ધર્મતીર્થ પ્રવર્તતું હોય, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં ધર્મારાધના અવશ્ય થવાની જ. જિનમંદિર, જિનબિંબ અને જિનાગમ આદિના પ્રશસ્ત આલંબને અવશ્ય મળવાના જ. ભવ્યાભાઓ ભાવસિવુ તરવાના જ અને મોક્ષના શાશ્વતા સુખે સાદિ અનંત સ્થિતિના પામવાના જ, એ સર્વ પ્રભાવ જગતમાં જિનશાસનને-જેનધર્મનો સદા કાળ રહેવાને જ છે. (૪) શ્રી તીર્થંકર પ્રતિ ચતુર્વિધ
સંધની વફાદારી. પ્રત્યેક ઉત્સર્પિણીમાં અને અવસર્પિણીમાં ચોવીશે તીર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org