________________
[૭] કર ભગવતેએ પ્રવતાવેલા એ ધર્મતીર્થમાં સંસારત્યાગી શ્રમણ-સાધુઓ, સંસારત્યાગી મણીઓ-સાધ્વીએ, સંસારવત શ્રાવકે અને સંસારવત શ્રાવિકાઓ એ રૂપ ચતુર્વિધ સંઘ હોય છે. વર્તમાનમાં અઢી હજાર વર્ષ પૂર્વે થયેલ ચરમ શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ પ્રવર્તાવેલ ધર્મતીર્થને ચતુર્વિધ સંઘ છે. સંસારસાગરતારક અને શિવસુખદાયક એવા દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ સ્થાપેલ એ શ્રમણપ્રધાન ચતુ. ર્વિધ સંઘ શ્રદ્ધા, વિનય ને બહુમાનપૂર્વક અનંત ઉપકારી એવા સર્વ તીર્થકર ભગવાનને પિતાના અંત:કરણ-હૃદયકમળમાં ઉલ્લાસભેર સ્થાપે છે.
પરમારાષ્ય પરમ પૂજનીય શ્રી તીર્થકર ભગવંતની અહર્નિશ સેવા-ભક્તિ કરવામાં, આરાધના-ઉપાસના કરવામાં અને તેમનું સ્મરણ-ચિંતવન-ધ્યાનાદિક કરવામાં ચતુવિધ સંઘ સ્વજીવનની સાર્થકતા ને સફળતા અનુભવે છે.
તરણ-તારણ એ શ્રી તીર્થકર ભગવતેના તીર્થકરના ભવમાં જ્યાં યવન થયું , જ્યાં જન્મ થયો હોય, જયાં દક્ષા થઈ હય, જ્યાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હોય અને જ્યાં તેઓ નિર્વાણ એટલે મોક્ષ પામ્યા હોય એવા એ પચે ચ્યવન-જન્મ-દીક્ષા-કેવલ-મોક્ષ કલ્યાણકાની પવિત્ર ભૂમિની રજ-રણને ચતુર્વિધ સંધ પિતાના મસ્તકે ચડાવવામાં સ્વજીવનને ધન્ય માને છે, કૃતકૃત્ય માને છે.
એ જ પ્રમાણે વિશ્વમાં વતી રહેલા નગર-શહેર-ગામ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org