________________
શુભ પ્રસંગોમાં હજારો રૂપીઆ ખર્ચ તેમણે જિંદગીમાં અપૂર્વ કહા લીધો છે. પાલીતાણે તથા રતલામમાં ઉપધાનની ક્રિયાઓ પૂજ્યપાદુ સાગરાનંદસૂરીશ્વરજીની છત્રછાયા નીચે થયેલ હતી અને જામનગરની ઉપધાનતપની ક્રિયાઓ પૂજ્યશ્રી કનકસૂરીશ્વરજીની છાયામાં કરાવાઈ હતી. સં. ૧૯૯૦ માં એમના ધર્મપત્નીએ વરસી તપ કરેલા હતા તેનું પારણું શ્રસિદ્ધક્ષેત્રમાં કરવાનું હોવાથી જામનગરના સેંકડો સાધમિક બંધુઓને
સિદ્ધગિરિની જાત્રા કરવાને સાથે લઈ જવામાં આવ્યા હતા, તથા પારણાને દિવસે નેકારણી કરવામાં આવી હતી. રતલામના ઉપધાન પ્રસંગે અનેક બંધુઓને રતલામ તેડાવ્યા હતા અને ત્યાંથી શ્રીકેસરીઆ તીર્થની જાત્રા કરાવી લાભ લીધો હતો. ત્યારે શ્રીમેહન જેનમંડળ તથા અન્ય સાધમિક બંધુઓને પણ શ્રીકેસરીઆઇની જાત્રા કરાવી જિંદગીને અપૂર્વ કહા લીધો હતો.
ઉપરાંત અનેક વખત રથયાત્રાના વરાડા ચઢાવShree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com