________________
૨૮
આંબો ફળે જે મોસમ હોય તે, મળે જે ભાગ્ય હોય છે પરંતુ તેની નીચે ઉષ્ણ કાળના અતિ તાપથી તપેલા આશ્રિતને છાયા તે ગમે તે વખતે પણ આપેજ, તેવું જ ગુરુદેવના સંબંધમાં સમજવું.
શ્રાવકનું કર્તવ્ય છે કે હંમેશાં ધમિય જણ સંસગે ” ધાર્મિક પુરુષોના સમાગમમાંજ રહેવું કે જેથી વિચારનું વાતાવરણ સદાય નિર્મળ રહે અને શ્રદ્ધાભક્તિમાં શિથિલતા ન આવે. મહામૂલે ઘેર મનુષ્યજન્મ વૃથા હારી ન જવાય અને પાછળથી પસ્તાવું ન પડે માટે વામિક પુરુષના સમાગમમાં હંમેશાં રહેવું અને વિષય, કષયને જેમ બને તેમ છતતા જવું. ખરી શરવીરતા અહિં એ તરંગ શત્રુઓને પરાજિન કરવામાં સમાયેલી છે. આંતર શત્રુઓનું પણ સન્ય કંઇ કમ નથી. તેમ જીતવું પણું સહેલું નથી પડ્યું, પરંતુ તે ત્યા વિના ભયને અંત પણ આવવા નથી એ પણ નિશ્ચિત છે તે સમજવું મનુષ્ય સમાગમ કરતાં રહી વિષયકક્ષાને જીતવામાં શુરવીર બની પોતાના સ્વરૂપગુણને ખીલવી,
વિભાવદશાને પરહરી પરમમંગલના નિલય સમાન Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com