SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ આંબો ફળે જે મોસમ હોય તે, મળે જે ભાગ્ય હોય છે પરંતુ તેની નીચે ઉષ્ણ કાળના અતિ તાપથી તપેલા આશ્રિતને છાયા તે ગમે તે વખતે પણ આપેજ, તેવું જ ગુરુદેવના સંબંધમાં સમજવું. શ્રાવકનું કર્તવ્ય છે કે હંમેશાં ધમિય જણ સંસગે ” ધાર્મિક પુરુષોના સમાગમમાંજ રહેવું કે જેથી વિચારનું વાતાવરણ સદાય નિર્મળ રહે અને શ્રદ્ધાભક્તિમાં શિથિલતા ન આવે. મહામૂલે ઘેર મનુષ્યજન્મ વૃથા હારી ન જવાય અને પાછળથી પસ્તાવું ન પડે માટે વામિક પુરુષના સમાગમમાં હંમેશાં રહેવું અને વિષય, કષયને જેમ બને તેમ છતતા જવું. ખરી શરવીરતા અહિં એ તરંગ શત્રુઓને પરાજિન કરવામાં સમાયેલી છે. આંતર શત્રુઓનું પણ સન્ય કંઇ કમ નથી. તેમ જીતવું પણું સહેલું નથી પડ્યું, પરંતુ તે ત્યા વિના ભયને અંત પણ આવવા નથી એ પણ નિશ્ચિત છે તે સમજવું મનુષ્ય સમાગમ કરતાં રહી વિષયકક્ષાને જીતવામાં શુરવીર બની પોતાના સ્વરૂપગુણને ખીલવી, વિભાવદશાને પરહરી પરમમંગલના નિલય સમાન Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy