________________
મુક્તિ રમણીને વરવા ઉમવંત થવું જોઈએ. ધર્મરશ્યનાં પૈડાં
સંસારઅટવી એલંધવાને, ધર્મરથ કહ્યો છે. પુરુષ અને સ્ત્રી એ બે તેના પૈડાં છે. બન્ને સમાન ગુમ હોય તે સંસાર અટવી ઝટ પાર ઉતરી શકાય. શ્રીયુત શેઠ પોપટલાલભાઈની જેવી ધર્મભાવના જાગ્રત છે તેવીજ તેમના ધર્મપત્ની ઉજમબહેનની પણ ધર્મપરાચણતા પ્રશંસનીય છે. બન્નેમાં સેવાભાવ ઝળકી ઉઠે છે. પ્રભુ અને ગુરુભકિત સ્તુત્ય છે, અનુકરણીય છે, બન્નેના જીવનમાંથી તપશ્ચર્યા અને વૈયાવચ્ચનો ગુણ ખાસ કરીને સૌ કોઇ ભવ્યાત્માઓને આદરણીય છે. ગૃહસ્થ છતાં આકરા યમનિયમાદિ પાળવા અને જીવન ઘડવું એ એમના જીવનમાંથી સૌ કોઈએ બોધપાઠ લેવા જેવો છે.
સં. ૧૯૭૫ માં શ્રીસિદ્ધક્ષેત્રમાં એમના ધર્મપત્ની ઉજમબહેને ઉપધાનતપ કર્યું તથા અન્યોને કરાવ્યા. રતલામમાં એમણે પોતે ઉપધાનતપ કર્યું તથા જામનગરમાં સં. ૧૯૯માં ઉપધાનતપ કરાવ્યા. આ ત્રણે
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com