________________
૨૭
રણીય પ્રસંગ હતા અને ભૂરિ ભુરિ દર્શન કરવાનું મન થઇ જાય એવાં ત્યાં આકર્ષક દસ્ય ગે વવામાં આવેલ હતાં.
આવા ઉદ્યાપનથી. અનેક વ્યાત્માઓને અનુમોદનનું નિમિત્ત મળે છે. ધમા તરફ વળવાનું ન આવે છે અને પરિણામે શ્રીજૈનધર્મને ઉદ્યોત થાય છે એ એ દેખીતુંજ છે.
શ્રાદ્ધન શ્રીયુત શેઠ પાપ-લાલભાઇના એક અનુકરણીય દાખલા
એએસી બીડીના સખ્ત વ્યસની હતા. દિવસમ અનેક બીડીએનાં મખાં કરતા. એક વખત મુંબઈમાં બીડી પીવાની તલ લાગતાં બીડી પીવા ઉલ્લે મજલેથી નીચે ઉતર્યાં. ઉતરીને બીડી સળગાવી પીવાનું શરૂ કરે છે. ત્યાં તેમને બીડી પીતાં ગુરુદેવ સાગરાનંદસૂરિજીએ જોયા. રોડ સાહેબને આ વાતની શંકા પડી. ગુરુદેવ શેડ માથે આવ્યા બાદ ઘેાડી વાર કંઇ પણ મેલ્યા નહિ. ખદ પ્રસંગ નીકળતાં બીડી પીવા સંબંધી વાત નીકળી. પેાપટભાઈ સમજી ગયા કે ભુંડી થઇ. અહુજ શરમ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com