________________
અધિવેશનનું અધ્યક્ષસ્થાન અને શ્રી જામનગરના પિતાને જ આંગણે આમંત્રેલા છઠ્ઠા અધિવેશનના સ્વાગતાધ્યક્ષસ્થાનને એમણે શોભાવ્યું છે, અને પિતાને આંગણે અધિવેશનને નેતરીને આત્મવિકાસઉત્સવ ઉજવેલ છે. બીજું તેઓશ્રી તરફથી જામનગરની શ્રી જૈન અને જૈનેતર કામમાં મુક્ત કંઠે તારીફ યાને વખાણને પાત્ર બનેલા, હજારોના ખર્ચે તૈયાર થએલા ઉદ્યાપન વિષે વિશેષ શું કહું ? એ પ્રસંગજ અવર્ણનીય હતા. જેઓએ એ દો જોયાં હશે તેઓજ એ પ્રસંગનીયતકિચિત ક૯૫ના કરી શકશે. જેઓએ એ ઉદ્યાપનના દર્શન નથી કર્યા તેઓને કદી પણ તેની ભવ્યતાની ઝાંખી પણ થવાનો સંભવ નથી. ધાર્મિક ઉપકરણનું એક જંગી ભવ્ય પ્રદર્શન જોતજ કેટલાક ધમરૂચિ ભવ્ય જીવોને ધર્મભાવના વિશેષ જાગૃત થવાને એ સુંદર પ્રસંગ હતે. ખરેખર “જીવ્યાથી જોયું ભલું” એ સૂત્ર આવા ધાર્મિક ભાવના જાગ્રત કરનાર ધાર્મિક ઉપકરણોના પ્રદર્શનને અર્થાત ઉદ્યાપનને બરાબર લાગુ પડી શકે છે. જેતરમાં પણ આવું જ જૈનધર્મની અનિચ્છાએ
પણ પ્રશંસા થઈજ જાય એવો એ સુંદર અને ચિરસ્મShree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com