________________ (30) સતી સુરસુંદરી - આ પત્ર વાંચ્યા પછી કનકમાળા ઉત્સાહમાં આવી. આજ રાત્રિ જે હમક્ષેમથી પસાર થાય તે સવારે અમેએ ઉદ્યાન મળવું એ નિશ્ચય થયે. - - બે પ્રેમીઓના મિલન વચ્ચે રાત્રિને અંધાર પડદા અંતરાય રૂપે આવીને પડ્યો. એ રાત્રિ અમારા મનને કાળ જેવી લાઇ હું કઈ કઈ તર્કવિતર્ક કરી રહ્યો. કનકમાળાની જે સ્થિતિ સાંભવ હતી તે જોતાં તે એક રાત્રિમાં જ હતી-નહતી થઈ જ એવી શંકા ઉપજી, અને જો એ બાળા આ નિમિત્ત મૃત્યુ પs તે મારી દુર્દશાને પાર ન રહે. વળી બીજી જ ક્ષણે, કનકમ શું સાચેસાચ મારા તરફ પ્રીતિભાવ રાખી રહી હશે એ સંશય ઉપ. આમ આશા ને શંકાના હિંડોળે હીંચતા મા કેટલેક સમય નીકળી ગયે. સૂર્યાસ્ત થયો. ચંદ્રનાં શાંત–નિર્મળ કિરણે સૃષ્ટિ ઉ૫ વરસી રહ્યા. પવન જેમ આગને વધુ પ્રદિપ્ત કરે તેમ ચંદ્રશાંત કિરણે વિરહીઓને વિરહાગ્નિ વધુ પ્રદિપ્ત કર્યો. અગ્ર તમય ચંદ્ર અમને વિજળીના ઝટકા જેવો અકારે થઈ પડ્ય મારું પોતાનું હૃદય પણ જાણે મારૂ શત્રુ બન્યું હોય એ લાગ્યું. એમ ન હોય તે તે મારા કાબૂમાં કાં ન રહે? નિયર તે એ છે કે નેહીઓના નેહની ખાત્રી થાય તે પછી જ હૃદય તેમને માટે ઝુરે છે, પણ મારું હૃદય તો એવું બેવફ બન્યું કે સ્નેહની કસોટી કર્યા વિના ઝુરવા મં ગયું. મદનેત્સવમાં નીરખેલી મુગ્ધાના દર્શન સિવાય બીજી બધી વસ્તુઓ મારા માટે નીરસ બની. ' * વિરહદુઃખને લીધે તડફડતાં સ્ત્રી-પુરૂષોનાં મહેણાં સાંભળી શરમી બનેલો ચંદ્ર આખરે અસ્તાચલ ઉપર ઉતર્યો. પૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust