________________ પાત્ર પરિચય (13) . . ! સુરસુંદરી. ગુંજય રાજા. મકરકેતુ કુમાર. ચિત્રવેગને પુત્ર કમલાવતી. ધનદેવ. ચિત્રગતિ. મકરકેતુ. (બીજે). શિવકદેવ. દેવશર્માને જીવ. . ગયાદશ પરિચ્છેદ સુરસુંદરીની વીતક-વાર્તા સાંભળી હંસિકાનું હૈયું ભરાઈ - આવ્યું. તે બોલીઃ " હારી ઉપર જે દુઃખનાં વાદળ વરસ્યાં છે તે સાંભળતાં તે સુખી માણસની આંખ પણ અશ્રુવર્ડ નવા વગર ન રહે. તારી સરળતા, મધુરતા અને પવિત્રતા જોતાં તે દુ:ખની વાળા તને હંમેશાં અણસ્પશી જ રહેવા જોઈએ, પરંતુ કમની ગતિ એવી વિચિત્ર છે કે સારાં અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust